GSRTC Bus Conductor Requirement 2019 ( Ojas, Ojas Maru Gujarat )

GSRTC Bus Conductor Requirement 2019 ( Ojas, Ojas Maru Gujarat )
  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ [ GSRTC ] દ્વારા કન્ડક્ટર ની ભરતી જાહેરાત કરવામાં આવેલ છે આ માટે તમારે ઓનલાઇન અપ્લાઈ કરવાની રહેશે નીચે ની વિગતો વાંચી એ પછી તમને નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે અપ્લાઇ કરી શકો છો.
GSRTC Bus Conductor Requirement 2019 ( Ojas, Ojas Maru Gujarat )
GSRTC Bus Conductor Requirement 2019 ( Ojas, Ojas Maru Gujarat )

Join telegram channel for latest updates = Click here

કક્ષાનું નામ [ Name Of the Post GSRTC Bus Conductor ]


  •           કન્ડક્ટર [ GSRTC Bus Conductor ]


પગાર ધોરણ [ GSRTC Bus Conductor ]

                        આ ભરતી મા તમને ફિક્સ પગાર પર લેવામાં આવશે એટલે કે પાંચ [ ૫ ] વર્ષ સુધી તમારો ફિક્સ પગાર રાખવામાં આવશે અને  પગારની રકમ ૧૬,૦૦૦ રેહશે, આમાં તમને નિયમાનુસાર મળવા પાત્ર લાભો કે ભથ્થા સિવાયના લાભો કે ભથ્થા મળશે, ત્યાર પછી જો તમારી નોકરી સંતોષ કારક જણાય તે પછી તમને તમારો પગાર ૧૫,૭૦૦/- થી ૫૦,૦૦૦/- ની વચ્ચે કાયમી ધોરણે કરવામાં આવશે...

વય મર્યાદા [ Age Limit ]

General Category

Male = Minimum = 18
Maximum = 35
Female = Minimum = 18
Maximum = 40


OBC Category

Male = Minimum = 18
Maximum = 40
Female = Minimum = 18
Maximum = 45

SCBC Category

Male = Minimum = 18
Maximum = 45
Female = Minimum = 18
Maximum = 45

અરજી કરવાની ફી ( Application Fees GSRTC )

જનરલ કેટેગરી ૨૫૦/-
અન્ય કેટેગરી - ઓ.બી.સી, એસ.સી, એસ.ટી, ( કોઈજ ફી નથી )

કુલ જગ્યાઓ [ GSRTC Bus Conductor Total Post ] 


  •      ૨૩૮૯ [ 2389 ]


લાયકાત [ Eligibility criteria ]

∆ લઘુત્તમ શૈક્ષણીક લાયકાત

૧. એસ.એસ.સી. (ધોરણ – ૧૦) પાસ
૨.વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.
૩. વેલીડ ફર્સ્ટ એઇડ સહટિ.

 ∆ ઉંચાઈ

૧. ઓછામાં ઓછી ૧૬૦ સે.મી.
૨. અનુચૂચિત જનજાતિના કિસ્સામાં ઓછામાં ઓછી ૧૫૫ સે.મી.
૩. મહિલા ઉમેદવારો માટે ઓછામાં ઓછી ૧૫૨ સે.મી.

વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો ( Advertisement ) = અહીયા ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટ = અહીયા ક્લિક કરો
એપ્લાઈ કરવા માટે ક્લિક કરો = અહીયા ક્લિક કરો

ઓનલાઈન અરજી કરવાની તારીખ [ Important Dates ]

તા.૦૧/૧૧/૨૦૧૯ થી તા.૩૦/૧૧/૨૦૧૯ (૨૩.૫૯ કલાક સુધી )

સૂચના [ GSRTC Bus Conductor ]

ઓનલાઇન એપ્લાઇ કરતા પેહલા વિનંતી છે કે તમે ઓફિશિયલ વેબસાઇટ અવશ્ય ચેક કરી લેવી અને ભરતી અંગેની જાહેરાત અને સૂચના વાંચી લેવી 
Previous
Next Post »

Please do not enter any spam link in the comment box. ConversionConversion EmoticonEmoticon