ABOUT US

About us

Author & founder

Welcome to Ojas Maru Gujarat:: Gujarat's No.1 Educational Website

Gujarat's No.1 Educational Website :: ઓજસ મારું ગુજરાત, મારું નામ છે Prawin Prajapati અને હું આ વેબસાઇટ મા તમને દરેક પ્રકારની જોબ્સ અપડેટ ને લગતી માહિતી આપીશ તમને આ વેબસાઇટપર દરરોજ નવી જોબ્સ અપડેટ જોવા મળશે, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, બેંક જોબ્સ, UPSC, GPSC, પોલીસ કોન્સ્ટેબલ, Police constable, Bank job's, study material, online quiz, police job's, Army jobs, Gujarat Police jobs, Call letter download, Ahmedabad jobs, Surat job's, Private Sector Job's, રેલ્વે ભર્તી, ઓજસ ભર્તી, Ojas jobs, મારુ ગુજરાત, કોલ લેટર, દરેક પ્રકારની માહિતી વીડિયો સાથે તમને મળશે.

આ માટે તમારે અમારી વેબસાઇટ પર અપડેટ રેહવું પડશે જેથી તમને કોઈ પણ પ્રકારની જોબ્સ અપડેટ ને લગતી માહિતી તમને સમયસર મળી શકે તમારા મન માં કોઇ પ્રશ્ન હોય કે કોઈ મુશ્કેલી પડે તો તમે મને ઈમેઈલ પણ કરી શકો છો અથવા અમારા યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી ત્યાં પણ તમે મને તમારા પ્રશ્નો પુછી શકો છો અથવા તો કોઈ પર જાહેરાત (નોટીફિકેશન ) બહાર પડે તેના નીચે પણ કૉમેન્ટ કરી જણાવી શકો છો, તમને આપણી વેબસાઇટ પર ગુજરાતી માં તમને સમજાય તેવી રીતે દરેક જોબ્સ અપડેટ જે પણ આવશે તે મૂકવામાં આવશે જેથી તમને કોઈ મુશ્કેલી ના પડે મિત્રો.

વધુ માહિતી માટે તમે નીચે આપેલ સોશીયલ મિડીયા પર ક્લિક કરીને ને પણ તમે નવી નવી જોબ્સ અપડેટ ની માહિતી પણ મેળવી શકો છો....

Follow us on social media 

Follow us on Facebook : Click here

Subscribe us on Youtube : Click here

Follow us on Twitter : Click here

Email : pprajapati240@gmail.com

Please do not enter any spam link in the comment box. ConversionConversion EmoticonEmoticon